Election of Marketing Yardને લઈને સહકારી નેતા બાબુભાઈ નસીતે મહત્વપૂર્ણ નિવેદન @Sandesh News
Published at : August 23, 2021
#GujaratiNews #SandeshNews #LiveNews
રાજકોટમાં બેડી માર્કેટિંગ યાર્ડની ચૂંટણીને લઈને સહકારી નેતા બાબુભાઈ નસીતે મહત્વપૂર્ણ નિવેદન આપ્યુ છે..તેમણે જણાવ્યુ છે કે હું સંઘમાં હોવા છતા મતદારયાદીમાંથી હરદેવસિંહ જાડેજાએ મારુ નામ કાઢી નાખ્યુ.. ત્યારે યાર્ડની ચૂંટણી નજીક આવતા જ ભાજપના જ બંને જૂથ આમને સામને આવ્યા છે.. એકતરફ યાર્ડની ચૂંટણી બિનહરીફ કરવા મંત્રી જયેશ રાદડિયાએ કવાયત હાથ ધરી છે તો બીજી તરફ ભાજપના નેતા કોર્ટમાં જવાની તૈયારીઓ કરી રહ્યા છે.. યાર્ડની ચૂંટણીમાં ભાજપના બે જૂથો આમને સામને આવ્યા છે.. યાર્ડની ચૂંટણીમાં ભાજપનો આંતરિક જૂથવાદ ખૂલીને સપાટી પર આવ્યો છે. જે હવે હાઈકોર્ટ સુધી પહોંચશે. સહકારી નેતા બાબુભાઈ નસીતે બે વાંધાઓ રજૂ કર્યા હતા પરંતુ રજિસ્ટ્રારે બંને વાંધાઓ ફગાવતા તમણે હાઈકોર્ટમાં જવાનુ નક્કી કર્યુ છે..
For all the live updates Subscribe to Sandesh News - http://bit.ly/SandeshNews247
તમારી આસપાસ પળેપળે અનેક ઘટનાઓ બનતી હોય છે ત્યારે ગુજરાત અને દેશ-વિદેશની મહત્વપૂર્ણ ખબરો સૌથી પહેલા સૌથી ઝડપી જાણવા માટે જુઓ સંદેશ ન્યૂઝ.
Follow us on:
Website -https://sandesh.com/
Facebook : https://www.facebook.com/sandeshnewspaper/
Twitter : https://twitter.com/sandeshnews
Instagram https://instagram.com/sandeshnews
Sharechat : https://sharechat.com/sandeshnews
Playstore : https://rb.gy/wrspyg
Subscribe More News & Updates: https://goo.gl/xLdoY8
SandeshWeb : https://www.sandesh.com
SandeshTV : https://www.sandeshnews.tv
Sandesh is a News Media company with its presence in the Television and Digital Media in Gujarati Language. Sandesh is Gujarat's largest media house, for past 90 years is committed to empower 6.5 crore Gujarati's with the Information, Knowledge and Analysis. Subscribe Sandesh News You Tube Channel to Watch Live News TV from anywhere, anytime. Here you can watch all latest, top and breaking news from Gujarat, India, World, Sports, Technology, Entertainment, Astrology, Bhakti in Gujarati Language.

sandesh newssandesh news livesandesh news gujarati